મિત્રો તમે લોન માટે જરૂર છે મને ખબર છે પણ તમને કઈ એપ્લિકેશન આપશે કેવી રીતે કરવી એની પ્રોસેસ જણાવી
સૌથી પહેલા પર્સનલ લોન એટલે કે ઇન્સ્ટન્ટ લોન માટે તમારે સીબીલ સ્કોર એટલે કે Kredit Score સારો હોવો જોઈએ બીજી વાત કે તમારે કોઈ લોન ચાલતી હોય તેના હપ્તા રેગ્યુલર હોવા જોઈએ અને
બહુ બધી જગ્યાએ તમે લોન ની પ્રોસેસ કરી મતલબ કે ઇન્કવાયરી કરેલી હોય ને તો પણ તકલીફ પડી શકે છે.
જો તમે પહેલીવાર Loan લેતા હોય ને એનો મતલબ કે તમારો સિબિલ સ્કોર બનેલો ના હોય એટલે કે 0 -1 હોય તો ઝીરો માઇનસ વન માટે બહુ ઓછી એપ્લિકેશન છે જે તમને લોન આપે છે Credit Score બનાવ માટે.
જો તમે એક પણ લોન લીધી ના હોય તો તમે નાની લોન લઈને સિવિલ બનાવી શકો છો એના માટે લોન આપી એપ્લિકેશન નું લિસ્ટ.
ધ્યાનમાં રાખવાની વાત કે એપ્લિકેશનમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો કે માગવામાં નથી આવતો અને જે કંઈ એપ્લિકેશન સજેસ્ટ કરેલી છે એ NBFC Aproved છે તો તમારી પાસે કોઈ ચાર્જ માંગે તો આપવાનો નથી અને Real એપ્લિકેશન માંથી આગળ રાખો વધુ માહિતી માટે અમારી youtube ચેનલ પર તમે જોઈ શકો છો ચેક કરી શકો છો.
જો તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો તમે પાનકાર્ડ આધારકાર્ડ પર લોન લઈ શકો છો તે પાનકાર્ડ આધારકાર્ડ પર લોન આપે છે એ એપ્લિકેશન નું લીસ્ટ નીચે મુજબ છે તમે એના પર ક્લિક કરીને ડાયરેક્ટ એપ્લાઈ કરી શકો છો.