ગાડી નો થર્ડ પાર્ટી વીમો કાઢવા માટે

જ્યારે તમને કોઈ ચાર રસ્તા પર કે ટ્રાફિક પોલીસ પકડે છે ત્યારે તમારી પાસેથી લાયસન્સ અને પિયુજ માગવામાં આવે છે જો તમારી પાસે ઇન્સ્યોરન્સ એટલે કે ટુવીલ વીમો ના હોય તો તમારી પાસેથી ₹2,000 સુધીનો દંડ લઇ શકે છે.

insurence, Online LoanWale ગાડી નો થર્ડ પાર્ટી વીમો કાઢવા માટે



મિત્રો તમે જણાવી દઉં કે ગાડી નો થર્ડ પાર્ટી વીમો કાઢવા માટે તમારે કોઈ ઓફિસ પર જવાની જરૂર નથી તમે તમારા whatsapp પર ડોક્યુમેન્ટ મોકલીને પણ વીમો કાઢી શકો છો ઘર બેઠા તમારા ટાઈમ જ્યારે પણ તમારે વીમો કાઢવો હોય તો ડોક્યુમેન્ટ લિસ્ટ આપેલું છે નીચે whatsapp નંબર પર આપેલો છે તેના પર મોકલીને તમે કાઢી કરી શકો છો

મિત્રો તમને જણાવી દઉં કે પોલીસને તમે જે પૈસા આપો છો ને લાંચ ના તેટલા જ રૂપિયામાં તમારો વીમો એક વર્ષનો નીકળે છે અને ફાયદાને તો શું વાત કરું…

મતલબ કે આજે બીમારી માત થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જે કોઈપણ વાહન હોય ગમે તે વ્હીકલ હોય તો બધા જ માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ટુ વ્હીલ નો ફક્ત 870 રૂપિયામાં નીકળે છે પરંતુ તમારા માટે એટલા ના હોય તો અત્યારે ઓફર ચાલે છે જેમાં તમને 799 રૂપિયામાં કાઢી આપવામાં આવે છે એ પણ 10 મિનિટની અંદર.

અને બીજી વાત કે તમારો વીમો ખોવાઈ ગયો છે અથવા ખબર નથી કે કઈ તારીખે પૂરો થાય છે તો તે ઓનલાઈન જોવું હોય ને તો લિંક નીચે આપેલી છે ને એના પર ક્લિક કરીને તમારું નામ તમારો મોબાઈલ નંબર અને ગાડી નંબર નાખીને સબમિટ કરશો તો તમારા વિગતો આવી જશે . જો ન હોય તો આજે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને

insurence, Online LoanWale ગાડી નો થર્ડ પાર્ટી વીમો કાઢવા માટે

જો તમારો વીમો પૂરો થઈ ગયો હોય અથવા રિન્યુ કરવો હોય તો નીચે આપેલા બટન પર ક્લિક કરીને તમે અરજી કરી શકો છો તેના પર ડોક્યુમેન્ટ મોકલીને તમે રીન્યુ કરાવી શકો છો એ પણ દસ મિનિટની અંદર

વીમો રીન્યુ કરવા માટે જરૂરી પુરાવા તમારો પાનકાર્ડ અથવા આધારકાર્ડ તમારી જૂનો ઇન્સ્યોરન્સ કોપી જો ચાલુ હોય તો તમારો મોબાઈલ નંબર અને તમારો ઇ-મેલ આઇડી બસ એટલી જ વસ્તુ પર તમારે મોકલવાની છે Whatsapp પર અને તો તમારા પર મેસેજ આવે તેનાથી તમે પેમેન્ટ કરી શકો છો અથવા પેમેન્ટ અમને ટ્રાન્સફર કરીને તમે વીમો પોલિસી 10 મિનિટની અંદર તમારા ઇમેલ પર અને એસ.એમ.એસ પર આવી જશે.

જો તમારી પાસે કાર છે તો તમારી પાસે વાહન વીમા પોલિસી પણ હશે જ. આ પોલિસી તમામ જોખમોને કવર કરે છે, જે કારની ખરીદી સમયે ડીલર દ્વારા તે સર્વિસ આપવામાં આવતી હતી. જોકે, હવે ઘણાં ઓછા ગ્રાહકો છે જેઓ પોલિસી ખરીદતા પહેલા તેની સુવિધાઓ, નિયમો અને શરતો પર કાળજીપૂર્વક ધ્યાન આપે છે. તમે પોતાના વાહનનો વીમો રિન્યૂ કરતા સમયે આ વાતોનું ધ્યાન રાખશો તો તમને તે ફાયદા, સમય અને પૈસા બચાવવામાં મદદ કરશે.

એડ ઓન કવર

વીમા એડ-ઓન કવર તપાસ કરો. જેમકે, જો તમે પૂરથી પ્રભાવિત વિસ્તારમાં રહો છો, તો એન્જિનમાં હાઇડ્રો, લોકથી થતા નુકસાનથી બચવા, એન્જિન માટે વધારાના કવર હોવા જરૂરી છે. એવામાં ઝીરો ડેપ્રિસિએશન A1 એવું એડ ઓન કવર છે, જે તમારે ખરીદવું જોઇએ.

સ્વૈચ્છિક કપાત

વીમામાં તમે સ્વૈચ્છિક કપાતને પસંદ કરી શકો છો. જેમાં વીમાદાતા પોતે ચોક્કસ રકમ ચૂકવી શકે છે. વીમા કંપની દાવાઓને નિર્ધારિત મર્યાદાથી વધુ ચૂકવે છે. જેની કિંમત ઓછી છે. જેઓ વાહન ઓછું ચલાવે છે. તેમના માટે આ યોગ્ય ઓપ્શન છે.

insurence, Online LoanWale ગાડી નો થર્ડ પાર્ટી વીમો કાઢવા માટે

મિત્ર આ જે વસ્તુ છે ને એ તમને લાગે છે સામાન્ય છે 800 રૂપિયામાં પણ 800 રૂપિયાની વાત કરું તો જો પોલીસ પકડે ત્યારે 2000 લે છે ત્યારે તમારા બચે છે .
વર્ષ મા અથવા કોઈ તમારું એક્સિડન્ટ થાય ને ત્યારે એની વેલ્યુ સમજાય છે ત્યાં સુધી એકસીડન્ટ નથી થતો ને ત્યાં સુધી વિમા ની વેલ્યુ નથી સમજાતી.

દરેક લોકોને તો વીમો આજે જ લ્યો ના હોય તો આજે જ કરાવો અને એ પણ અત્યારે ઓછા રેટમાં માર્કેટ કરતાં સૌથી ઓછા આનાથી કોઈ વસ્તુ મળે છે ત્યાં તમારે લઈ શકો છો.

insurence, Online LoanWale ગાડી નો થર્ડ પાર્ટી વીમો કાઢવા માટે

Direct Apply Via Whatsapp: click here


Leave a Comment